કવિઓને ઓગસ્ટીને પૂછેલાં કેટલાક પ્રશ્નો
(૧)શું સંવેદનશીલ જગ્યાઓ પર
અહિંસાની,પ્રેમની કવિતાઓ બંદોબસ્ત ગોઠવી શકે??
(૨)ડૂબતાં માણસને કોઈક
સારી કવિતા સંભળાવીને બચાવી શકાય??
(૩)કવિતાઓને,ગઝલોને,સોનેટ્સને,હ ાઈકૂ અને પેલા પદ્યકારોને
મોંઘવારી નડે??(કંટાળીને કવિઓ થઈ ગયા ના દાખલા આ ભાઈએ નથી સાંભળ્યા લાગતા:) )
(૪)અશ્વેત,કાળાં,અછૂત મજૂરોને
કવિતાઓ લખવાથી મજૂરી મળશે??
(૫)જે દેશમાં એક દિવાલે લોકોને અલગ કર્યા(ઓગસ્ટીન જર્મન છે,અને બર્લિનની દિવાલ વિશે વાત કરી)
દેશને અસભ્ય ગણ્યો,પ્રજાને તરછોડી.તે દેશનાં એક બળવાખોર કવિની વાત.માનશે કોઈ??
~માઈકલ ઓગસ્ટીન
ભાવાનુવાદઃહિરેન જોશી
(૧)શું સંવેદનશીલ જગ્યાઓ પર
અહિંસાની,પ્રેમની કવિતાઓ બંદોબસ્ત ગોઠવી શકે??
(૨)ડૂબતાં માણસને કોઈક
સારી કવિતા સંભળાવીને બચાવી શકાય??
(૩)કવિતાઓને,ગઝલોને,સોનેટ્સને,હ